Animal Interest Subsidy Scheme, will get 12% Subsidy on Interest : ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પશુની ખરીધી માટે લીધેલ લોન પર 12% સુધી વ્યાજ સહાય માટે યોજના જાહેર કરેલ છે. આ યોજના દ્વારા પશુપાલકો નવા પશુઓની ખરીધી કરી વધુ કમાણી કરી શકે છે.
આ પશુ વ્યાજ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?, આ યોજના હેઠળ શું સહાય મળશે ?, ફોર્મ કઈ રીતે ભરવું ?, શું ડોક્યુમેન્ટ જોઈશે ? તથા અન્ય સંપૂર્ણ માહિતી આ આર્ટીકલમાં આપેલ છે.
યોજનાનું નામ: | એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય પુરી પાડવા બાબતની યોજના |
વિભાગનું નામ: | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજીનો પ્રકાર: | ઓનલાઈન |
અરજી શરુ તારીખ: | 01/05/2022 |
અરજી માટે છેલ્લી તારીખ: | 31/07/2022 |
Animal Interest Subsidy Scheme: Benefits
- આ યોજના હેઠળ 1 થી 20 જેટલા દુધાળા પશુઓ ની ખરીદી માટે લીધેલ લોન પર 12% સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે. પશુપાલકને આ યોજના થકી કોઈ લોન આપવામાં આવતી નથી. પરંતુ પશુપાલકે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દુધાળા પશુઓ ખરીધવા માટે કોઈ લોન લીધેલ હોય તો તે લોનના વ્યાજમાં 12% જેટલી સહાય મળે છે. આ સહાય 5 વર્ષની સુધીની લોન મુદત પર મળે છે.
Eligibility Criteria for Animal Interest Subsidy Scheme
- અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- પશુપાલકે 1 થી 20 જેટલા દુધાળા પશુઓની ખરીધી માટે રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી લોન લીધેલ હોવી જોઈએ.
- આ લોન વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન લીધેલ હોય.
- પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.
Required Document for Animal Interest Subsidy Scheme
- 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડ
- બેંક ખાતાની પાસબુક
- જાતિનો દાખલો
- રેશનકાર્ડ
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
- અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- અરજદારનો મોબાઈલ નંબર
How to Apply
- Apply online official website @https://ikhedut.gujarat.gov.in/
Important Links
- Official Website: Click Here
Interest subvention on working capital to Animal Husbandry and Fisheries. The GoI has extended the Interest subvention Scheme on KCC issued to crop loan farmers to the KCC issued to Animal Husbandry and Fisheries farmers from 2018-19.
About Animal Husbandry Loan :
Even decades after independence, India predominately is an agrarian economy. For many people, the term agriculture means only working on the field and growing crops. This is a limited meaning of the term agriculture. In reality, the term agriculture includes many other streams and segments.
A key segment of agriculture is animal husbandry. Animal husbandry refers to the raising and selective breeding of livestock. The farmer, in this case, the person taking care of the animals uses the farm animals for the supply of milk, meat, eggs, wool, hides.
There are a number of farmers in India associated with animal husbandry. These farmers like many others in India suffer from many hardships and a constant need for funds to maintain their occupation. In order to support these farmers and to ensure that they get timely access to funds, the Government has initiated many welfare schemes. Apart from these schemes, there are many lenders that provide specific loans for animal husbandry.