ધોરણ 10 પાસ માટે ITBP ભરતી 2022

 ધોરણ 10 પાસ માટે ITBP ભરતી 2022: ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ની 108 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવાર 17 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.આ ભરતીમાં ફક્ત પુરુષ ઉમેદવાર જ ફોર્મ ભરી શકશે.

ધોરણ 10 પાસ માટે ITBP ભરતી 2022

ITBP કોન્સ્ટબલ ભરતી 2022

ITBP દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરીને કોન્સ્ટેબલ (કારપેન્ટર,મેસન અને પ્લમ્બર) ની 108 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.આ ભરતીમાં સિલેક્ટ થયેલ ઉમેદવાર ને શરૂઆતમાં રૂ.21,700 નું બેઝિક પગાર ધોરણ મળશે.આ ભરતીના ઓનલાઈન ફોર્મ 19 ઓગસ્ટ થી ૨૭સપ્ટેમ્બર 2022 સુધી ભરી શકાશે.

 • સંસ્થાનું નામ:ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ
 • પોસ્ટનું નામ:કોન્સ્ટેબલ
 • કુલ જગ્યાઓ:52
 • ફોર્મનો પ્રકાર:ઓનલાઈન
 • જોબ લોકેશન:ઓલ ઇન્ડિયા
 • ફોર્મની છેલ્લી તારીખ:27 સપ્ટેમ્બર 2022
 • ઓફિશિયલ વેબસાઈટ:itbpolice.nic.in
ITBP કોન્સ્ટેબલ વેકન્સી 2022
ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ની 108 જગ્યાઓ માટે વેકન્સી જાહેર કરવામાં આવી છે.નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ ચેક કરી શકો છો:
 • પુરુસ:૪૪
 • મહિલ:૮
 • કુલ જગ્યાઓ:૫૨
 1. નોટિફિકેશન વાંચવા :અહીં ક્લિક કરો
 2. ઓનલાઇન ફોર્મ ભરવા:અહીં ક્લિક કરો
ITBP કોન્સ્ટેબલ ભરતી લાયકાત
 • ધોરણ 10 પાસ કોઈપણ પુરુષ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ITBP કોન્સ્ટેબલ ભરતી વય મર્યાદા
 • આ ભરતી માટે ઓછામાં ઓછી 18 વર્ષની અને વધુમાં વધુ 23 વર્ષની ઉંમર હોવી જોઈએ.કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
ITBP કોન્સ્ટેબલ સેલેરી
 • ITBP કોન્સ્ટેબલ ને 7માં પગારપંચ ના લેવલ – 3 મુજબ રૂ.21,700 થી 69,100 સુધીની સેલેરી આપવામાં આવશે.
ITBP કોન્સ્ટેબલ ભરતી સિલેક્શન પ્રોસેસ
 • ઉમેદવાર નું ફાઈનલ સિલેક્શન શારીરિક કસોટી,લેખિત પરીક્ષા,ટ્રેડ ટેસ્ટ અને મેડિકલ પરીક્ષા દ્વારા કરવામાં આવશે.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad